મહામંથન / ઉમેદાવારોનું ભાવી EVM કેદ, કોના પક્ષમાં ચુકાદો ?

મહારાષ્ટ્ર અને હરિયાણામાં  એગ્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે તેના આધારે ફરી એકવાર બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. સર્વેના અનુમાન મુજબ બંને રાજ્યોમાં મતદારોએ ભાજપને જ સત્તા પર આરૂઢ કરવા મન મનાવી લીધુ હોય તેમ લાગે છે. પરંતુ તેમ છતાંય પરિણામોની રાહ તો આપણે જોવી જ રહી. ત્યારે અહીં સવાલ એ છે કે શું સર્વેના સચોટ સાબિત થશે? મતદાન પર મહોર તો વાગી ચૂકી છે હવે જોવાનુ એ છે કે ચુકાદો કોની તરફેણમાં આવશે.. આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ