VIDEO / ફરિયાદમાંથી નામ કઢાવવા હેડ કૉન્સ્ટેબલે માંગ્યાં હતાં રૂ. 50 લાખ, રેસ્ટોરન્ટમાં પહોંચ્યો અને...

Mahamanthan : ACB caught and arrested RR constable

એક સામાન્ય હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ કેસમાં મોટી કળા કરે એ પહેલા ACBએ તેની સામે મોટું ઓપરેશન પાર પાડી મોટી કાર્યવાહી હાથ ધરી. વાત RR સેલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશ રાઉલની છે. 

બ્રેકિંગ ન્યૂઝ