લાલ 'નિ'શાન

મહામંથન / ગણતંત્રના 71 વર્ષ, આપણે ક્યાં પહોંચ્યા?

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાની છે દેશની વર્તમાન સ્થિત અને દેશના ભવિષ્યની. છેલ્લા ઘણાં સમયથી મોદી સરકારની એક પછી એક સિદ્ધીઓ સામે વિપક્ષ રોડા નાંખવાનું કામ કરી રહ્યો છે તો બીજી તરફ વિકસતા ભારતના કેટલાક મુદ્દાઓ સામે અમૂક લોકો વિલન બનીને સામે આવી રહ્યા છે. કલમ 370 હોય કે પછી NRC, CAA અને NPR. દેશમાં એક તરફ જાણે કે કોઈ ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ વિપક્ષ સર્જી રહ્યુ છે. ગણતંત્રના 71 વર્ષ થવા આવ્યા છે તેમ છતા જાણે આપણે હજુ પણ 20મી સદીના વિચારોથી બહાર નથી આવી રહ્યા

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ