મહાલક્ષ્મી એક્સપ્રેસ / 11 કલાકની જહેમત બાદ રેસ્ક્યું ઓપરેશન પૂર્ણ, NDRF ની કામગીરીના સૌએ કર્યા વખાણ

mahalaxmi express railway track rain water passengers ndrf

માયાનગરી ફરી પાણી-પાણી થઈ ગઈ છે. જળબંબાકાર સ્થિતિ વચ્ચે આજે માયાનગરીની લાઈફ-લાઈન જાણે અટવાઈ ગઈ. મહાલક્ષ્મી એક્સપ્રેસ મોડી રાત્રે લોકોને તેની મંજીલ સુધી પહોંચાડવા સ્ટેશન પરથી ઊપડી તો ખરી. પરંતુ વચ્ચે જ પુરમાં ફસાઈ ગઈ અને નિકળી ન શકી. તો ટ્રેનમાં ફસાયેલા લોકો પણ કલાકો સુધી તેમાં અટવાયેલા રહ્યા. પરંતુ ત્યાર બાદ જે રીતે દિવલધડક રેસ્ક્યું થયું તેને સૌ કોઈ જોતા રહ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ