ગપશપ / જે લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ, શું તે અભિનેત્રી પતિથી થઈ ગઈ અલગ? ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહી છે ચર્ચા

Mahalakshmi and ravindar chandrasekaran Is separated There is a rumor in the film industry

સાઉથની અભિનેત્રી મહાલક્ષ્મીએ રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા હતા. જો કે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો લગવામાં આવી હતી કે મહાલક્ષ્મી પતિથી અલગ થઈ ગઈ. 

બ્રેકિંગ ન્યૂઝ