બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:31 PM, 17 January 2025
મહાકુંભના મેળામાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે તેમઆ માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે. આ મેળામાં અમુક સાધ્વી અને સાધુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે તેમાં રશિયાથી આવેલા 7 ફૂટ લાંબા આત્મ પ્રેમ ગિરિ બાબા હાલ વાયરલ થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ બાબાએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે અને ખભા પર એક બેગ લઈને નીકળી પડ્યા છે. Anand Fintech નામના ઇન્સ્ટાગ્રામ એકઉઆન્ત પર આ વીડિયો શેર થયો છે અને લોકો તેમણે પરશુરામનો આધુનિક અવતાર માણી રહ્યા છે.
હિન્દુ પુરાણ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે જેમણે પાપી રજાઓનો નાશ કરવા જન્મ લીધો હતો. આત્મ પ્રેમ ગિરિના ફોટોએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે જેમાં તેમને પરશુરામનો અવતાર કહેવાઈ રહ્યો છે.
વધુ વાંચો: મનુ ભાકર-ગુકેશ સહિત ચારને મળ્યો રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન, 35 ખેલાડી અર્જુનથી સન્માનિત
રશિયાથી નેપાળ સુધીની સફર
આત્મ પ્રેમ ગિરિનો જન્મ રશિયામાં થયો હતો પરંતુ હવે તે નેપાળમાં રહે છે. પહેક તેઓ એક પાયલોટ બાબાના શિષ્ય હતા અને જૂન અખાડા સાથે જોડાયેલા હતા. લગભગ 30 વર્ષ પહેલા તેમણે તેમનું શૈક્ષણિક કરિયરને છોડીને હિન્દુ ધર્મ વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ શરૂ કર્યો અને ધીરે ધીરે હિન્દુ ધર્મને તેમની જીવનશૈલી બનાવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.