બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / એન્ટેલિયામાં મહાગણેશ ઉત્સવ! અંબાણીના ઘરે સલમાન, સૈફ, સંજય દત્ત સહિત આ સેલેબ્રિટી પહોંચ્યા, જુઓ વીડિયો

ગણપતિ બાપ્પા મોરિયા / એન્ટેલિયામાં મહાગણેશ ઉત્સવ! અંબાણીના ઘરે સલમાન, સૈફ, સંજય દત્ત સહિત આ સેલેબ્રિટી પહોંચ્યા, જુઓ વીડિયો

Last Updated: 11:15 PM, 7 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.અંબાણી પરિવારે પણ ખુબજ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવી. અંબાણી પરિવાર પ્રતિવર્ષ ગણેશજીને ધામધૂમથી પોતાના ઘરે લાવે છે અને આ વખતે પણ એ જ રીતે લઇને આવ્યા છે

દેશભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.અંબાણી પરિવારે પણ ખુબજ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવી. અંબાણી પરિવાર પ્રતિવર્ષ ગણેશજીને ધામધૂમથી પોતાના ઘરે લાવે છે અને આ વખતે પણ એ જ રીતે લઇને આવ્યા છે.

બોલીવુડ સ્ટાર સલમાન ખાન ગણેશ ચતુર્થી નિમિતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા

બોલીવુડ એકટ્રેસ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ ગણેશ ચતુર્થી નિમિતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા એન્ટિલિયા પહોંચી હતી

બોલીવુડ એક્ટર સંજય દત્ત અને માન્યતા દત્ત પણ અંબાણી પરિવારના નિવાસ સ્થાને આયોજીત ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

બોલીવુડ એકટ્રેસ અનન્યા પાંડે પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી.

શિવેસના ( UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે ગણેશ ચતુર્થીના મહોત્સવમાં ભાગ લેવા માટે એન્ટિલિયા પહોંચ્યા હતા

બોલીવુડ એક્ટર અનિલ કપુર અને તેમની દિકરી બોલીવુડ એકટ્રેસ સોનમ કપૂર પણ ગણેશ ચતુર્થીના મહોત્સવમાં ભાગ લેવા માટે એન્ટિલિયા પહોંચ્યા હતા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકીશ્રોફ અને તેમનો એકટર પુત્ર ટાઇગર શ્રોફ પણ ગણેશ ચતુર્થી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેના એક્ટર પતિ સૈફ અલી ખાન પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા એન્ટિલિયા પહોંચ્યા હતા.

સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલી તેંડુલકર પણ ગણેશ ચતુર્થી નિમતે અંબાણી પરિવારના ત્યાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા એન્ટિલિયા પહોંચ્યા હતા.

એક્ટર બોમન ઇરાની અને તેમના વાઇફ જેનોબિયા ઇરાની પણ અંબાણી પરિવારના નિવાસ સ્થાને આયોજિત ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

બોલીવુડ સ્ટાર સુનિલ શેટ્ટી પણ ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં ભાગ લેવા અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ TVની દિગ્ગજ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, કામને બહાને પ્રોડ્યુસરે કરી ગંદી હરકત

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Bollywood Celebrities Ambani Family Residence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ