આજીજી / મહાભારતનો ભીમ પાઇ પાઇનો બન્યો મોહતાજ, સરકાર પાસે માંગી મદદ

mahabharat's gadadhari bhim Praveen Kumar Sobti Pleaded For Pension

દુરદર્શન પર 3 દાયકા પહેલા આવનારી મહાભારત તમને યાદ જ હશે. તેના દરેક પાત્રના લોકો ફેન છે પરંતુ ગદાધારી ભીમ પાઇ પાઇ માટે મોહતાજ બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ