Video / મહાભારતનો છેલ્લો એપિસોડ શૂટ કર્યા બાદ કલાકારોના થયા હતા આવા હાલ, વીડિયો થઈ રહ્યાં છે વાયરલ

Mahabharat last episode shooting cast cried got emotional

લોકડાઉનને કારણે 90ના દાયકાના શોઝ રામાયણ અને મહાભારત દૂરદર્શન પર ફરી પ્રસારિત થતાં આ શોને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ અને વ્યૂઅરશિપ મળી. આ શોઝના કલાકારો ફરી લાઈમલાઈટમાં આવી ગયા, ત્યારે બીઆર ચોપડાના ડિરેક્શનમાં બનેલી મહાભારતે પહેલાં એપિસોડથી લઈને છેલ્લા એપિસોડ સુધી દર્શકોને બાંધી રાખ્યા હતા. આ શોના દરેક સીનથી કલાકારોની યાદો જોડાયેલી છે, પરંતુ સેટનો છેલ્લો દિવસ ખૂબ જ ઈમોશનલ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ