રિ-ટેલિકાસ્ટ / મહાભારતમાં દ્રૌપદીના ચીર હરણના એ સીન બાદ રૂપાલી ગાંગુલીની અડધો કલાક સુધી થઈ હતી આવી હાલત

Mahabharat br chopra draupadi roopa ganguly crying half hour cheer haran

બીઆર ચોપડા દ્વારા દિગ્દર્શિત મહાભારત ભારતીય ટીવી ઇતિહાસનો સૌથી સફળ શોમાંથી છે. આ શોમાં કામ કરતા બધાં જ કલાકાર સુપરસ્ટાર બની ગયા હતા. જોકે, મહાભારતમાં નેગેટિવ ભૂમિકા ભજવ્યા બાદ આ કલાકારોને દર્શકોની નફરત પણ સહન કરવી પડી હતી. મહાભારતમાં બધાં જ પાત્રોએ ખૂબ જ મહેનત કરી હતી. જેમાં શોમાં દ્રોપદીની ભૂમિકા રૂપા ગાંગુલીએ ભજવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ