વ્યથા / મહાભારતના 'દેવરાજ ઈન્દ્ર' પાસે નથી ખાવાના કે દવાના પૈસા, આ એક્ટ્રેસે મદદ માટે કરી અપીલ

Mahabharat actor Satish Kaul is in dire need of monetary aid, says actress Priti Sapru

લોકડાઉનને કારણે દૂરદર્શનના પોપ્યુલર શોઝ ફરી પ્રસારિત કરવામાં આવ્યાં છે. જેમાં રામાયણ અને મહાભારતને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ત્યારે આ શોના કલાકારો પણ ચર્ચામાં આવી ગયા છે. ત્યારે બીઆર ચોપડાની મહાભારતમાં દેવરાજ ઈન્દ્ર બનેલા સતીશ કૌલ વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે. ટેલિવિઝન અને પંજાબી સિનેમાના જાણીતા અભિનેતા સતીશ કૌલ આજે ગુમનામ જીવન જીવી રહ્યાં છે. પૈસાની તંગીને કારણે તેઓ પોતાની જરૂરિયાત પણ પૂરી નખી કરી શકી રહ્યાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ