બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ જાતકોની પાંચેય આંગળીઓ રહેશે ઘીમાં! 60 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર સર્જાઇ રહ્યો છે અદભુત સંયોગ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / આ જાતકોની પાંચેય આંગળીઓ રહેશે ઘીમાં! 60 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર સર્જાઇ રહ્યો છે અદભુત સંયોગ

Last Updated: 01:15 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Maha Shivratri 2025: 60 વર્ષો બાદ શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર, પરિધ યોગ, શકુની કરણ અને મકર રાશિમાં ચંદ્રમાની ઉપસ્થિતિ આ દિવસને ખાસ બનાવે છે. જે ત્રણ રાશિના જાતકોને માલામાલ કરી દેશે.

1/6

photoStories-logo

1. Maha Shivratri Shubh Yog:

મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરીના ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયો હતો. (Photo: Meta AI)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 60 વર્ષ બાદ આવી રહ્યો છે શુભ યોગ

આ દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જે 60 વર્ષો બાદ થઇ રહ્યો છે. ઘનિષ્ઠા નક્ષત્ર, પરિધ યોગ, શકુની કરણ અને મકર રાશિમાં ચંદ્રમાની ઉપસ્થિતિ આ દિવસને ખાસ બનાવે છે. (Photo: Meta AI)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ત્રણ રાશિના જાતકોને બનાવશે ભાગ્યશાળી

જ્યોતિષશાસ્ત્રીઓના મતે આ એક દુર્લભ સંયોગ છે. જેની અસર ત્રણ રાશિના જાતકો પર પડશે. અને તેમને આ સંયોગ ભાગ્યશાળી બનાવશે. (Photo: Meta AI)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મેષ રાશિ-

મહાશિવરાત્રિથી આપનો ગોલ્ડન ટાઇમ શરૂ થઇ શકે છે. મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે. ધનની આવક વધશે અને ખર્ચા ઘટશે. ઇચ્છિત નોકરીની ઓફર આવશે. પદ પ્રતિષ્ઠા વધશે. કાર્યસ્થળ પર આપના કામની ભરપુર પ્રશંસા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મિથુન રાશિ-

આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધીત તમામ કાર્યમાં સફળતા મળશે. સંબંધો સુધરશે. દાંપત્ય જીવનમાં સુખ આવશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સિંહ રાશિ-

આપના જીવનમાં નવી ખુશીઓનું આગમન થશે. રોકાણ કરનારા માટે આ સમય ઘણો ઉત્તમ છે. આપનું સ્વાસ્થ્ય સારુ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદથી આપને રાહત મળી શકશે. ક્યાંય અટકેલા પૈસા આપને મળી શકે છે. (Disclaimer - પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Vtv Gujarati આની પુષ્ટિ કરતું નથી.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shubh yog maha shivratri 2025 maha shivratri 2025, 3 zodiac sign

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ