બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 12:28 PM, 18 February 2025
1/9
2/9
મહાશિવરાત્રીનો તહેવાર દરેક શિવભક્ત માટે વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાન શિવને સમર્પિત આ તહેવાર પર, શિવલિંગની પૂજા ભવ્ય રીતે કરવામાં આવે છે. આજે આ શ્રેણીમાં આપણે શિવલિંગ અને શિવ મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત શીખીશું. ખરેખર, જ્યારે તમે શિવાલય કે શિવ મંદિરમાં જાઓ છો અથવા શિવલિંગ ઘરે લાવો છો, ત્યારે તમે એક વિચિત્ર વાત જોઈ હશે, એટલે જ શિવલિંગ સાથે કે મોટાભાગના શિવ મંદિરોમાં ત્રિશૂળ હોતું નથી.
3/9
તમે જ્યારે શિવલિંગના દર્શન કરતાં હશો ત્યારે તમે શિવલિંગ પર લટકતા કળશમાંથી પાણી ટપકતું જોયુ છે, નાગછત્ર જોયુ છે. શિવલિંગની સાથે, સમગ્ર શિવ પરિવાર એટલે કે મા પાર્વતી, ભગવાન કાર્તિકેય, અશોકસુંદરી અને ગણેશજી પણ જોવા મળે છે, પરંતુ શિવલિંગ સાથે શિવનું શસ્ત્ર ત્રિશૂળ કેમ દેખાતું નથી? આવું કેમ છે? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
4/9
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ત્રિશૂલ અને શિવલિંગ બંને મહાદેવના પ્રતીક છે પરંતુ તેમની ઉર્જા અને મહત્વ અલગ છે. ત્રિશુલને વિનાશ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. બીજી બાજુ, સૃષ્ટિ અને ફળદ્રુપતાના પ્રતીક શિવલિંગની ઉર્જા ત્રિશૂલથી સંપૂર્ણપણે અલગ છે. આવી સ્થિતિમાં, આ બે અલગ અલગ શક્તિઓ વચ્ચે ટક્કરાવ થઈ શકે છે; તેથી આ બંનેને એકસાથે રાખવામાં આવતી નથી.
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ