ધર્મ / આ મહાશિવરાત્રિએ કેટલાંય વર્ષો બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, જાણો શું થશે લાભ

maha shivaratri 2020 special yoga on mahashivaratri shivratri date shubh muhurat jalabhishek puja vidhi in india

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ વખતે શિવરાત્રિમાં અનેક વર્ષો બાદ એક વિશેષ યોગ બની રહ્યો છે જે પૂજાને માટે ખાસ છે. આ દિવસે ફાલ્ગુન કૃષ્ણ પક્ષની ત્રયોદશી અને શુક્રવાર પણ છે. સાજે 5.22 સુધી આ યોગ રહેશે. ત્યારબાદ ચતુર્થી શરૂ થશે. ભગવાન શિવને આ દિવસ અત્યંત પ્રિય છે અને તેથી જ તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ