BIG BREAKING / ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન ટાપુ પર 7.0ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી, સુનામી એલર્ટ જાહેર

Magnitude 7.3 earthquake hits Solomon Islands

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા બાદ હવે સોલોમન ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0ની નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ