ફાયદાકારક / નપુંસકતા દૂર કરવાથી લઈને પાચનના રોગો મટાડશે આ ખાસ પાઉડર, જાણો અન્ય ફાયદાઓ

Magical benefits of nutmeg powder in health problems

આપણાં આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓના ફાયદા જણાવ્યા છે જે અનેક સમસ્યાઓને ઠીક કરવામાં કારગર છે. એવી જ એક જોરદાર ઔષધી છે જાયફળ. જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. પણ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. તો ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ