વાયરલ / બાળ જાદુગર! વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બતાવ્યું એવું જાદુ કે VIDEO જોતા જ કહેશો 'વાહ'

magic viral in classroom student show magic trending on instagram users surprised to see talent

ઈન્સ્ટાગ્રામ રીલ્સનો જાદુ અનેક યુઝર્સના માથા પર ચઢી ગયો છે. દરરોજ કોઈના કોઈ રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે. આવી એક રીલે બધાનુ દિલ જીતી લીધુ છે. આ વીડિયોમાં એક શાળાનો બાળક પોતાના વર્ગખંડમાં ઉભો રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ