Daily Dose / ISRO નો કમાલ વિશ્વમાં ડંકો

સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ આપવા માટે Hughes Communications Indiaએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન અથવા ઇસરોની સાથે પાર્ટનરશિપ કરી હતી. હવે કંપનીએ જાહેરાત કરી કે પહેલી હાઈ-થ્રોપુટ સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ જેને ISRO પાવર્ડ કરી રહ્યું છે તેને કૉમર્શિયલી લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આનાથી દેશને પહેલી સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ મળશે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી મેળવો આજના Daily Doseમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ