ઢાંકપિછોડો / મગફળી કૌભાંડઃ રાજકોટમાં સરકારી અધિકારી સોનુ અને વચેટિયા અમિતનો ઓડિયો વાયરલ

 magfali scam Rajkot officer and agent audio viral

રાજકોટમાં 4000 કરોડના મગફળી કૌભાંડના વીડિયો બાદ સરકારી અધિકારી અને વચેટિયાનો ઓડિયો વાયરલ થયો છે. લલિત કગથરાએ વચેટિયા અમિત પટેલ અને ખરીદ અધિકારી સોનુની ઓડિયો ક્લીપ જાહેર કરી છે જેને પગલે ચકચાર મચી ગઈ છે. હવે ગુજરાત સરકાર આ મુદ્દે શું ઢાંકપિછોડા કરે છે તે જોવું રહ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ