ખેડૂતોનું શું? / ગુજરાત સરકારના આર્શિવાદથી રાજકોટમાં ચાલતુ હતું રૂ 4000 કરોડનું મગફળી કૌભાંડ?

magfali scam in rajkot Gujarat

એક બાજુ ગુજરાત સરકાર ખેડૂતોની હિતેચ્છુ હોવાનો દેખાડો કરતી હોય છે અને બીજી બાજુ ભેજવાળી મગફળીને અમુક રકમ લઈને વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતો માટે સરકારના આ બેવડા વર્તનનો વિવાદ થઈ રહ્યો છે. આ કોભાંડ સામે આવતા સરકારની તો જાણે ખેડૂતો સાથેની રમતમાં માટલી ફૂટી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો. ખુદ સીએમના ગામ રાજકોટમાં જ મગફળીનું કૌભાંડ બહાર આવતાં સરકાર માથે માછલા ધોવાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ