VVIP સુવિધા / બાહૂબલિ ગેંગસ્ટર અતિક અહેમદને સાબરમતી જેલમાં રાખવાનો ખર્ચ એક લાખ રૂપિયા

Mafia Atiq Ahmed Demanded for VIP Treatment in Sabarmati ahmedabad

યુપીના બાહૂબલિ ગેંગસ્ટર અતિક અહેમદને સાબરમતી જેલમાં સિફ્ટ કરાયો છે. હવે ગુજરાતની જેલના રોટલા આ ગેંગસ્ટર તોડશે. જોકે સાબરમતી જેલમાં અતિક અહેમદનો તમામ ખર્ચ યુપી સરકાર ઉઠાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ