પ્રતિબંધ / મદ્રાસ હાઈકોર્ટે શરતો સાથે ચીની વીડિયો એપ TikTok પર હટાવી રોક 

Madras High Court stops removing on the Chinese video app TikTok with the terms

મદ્રાસ હાઈકોર્ટની મદુરઈ બેન્ચે TikTok પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. કંપની માટે આ રાહત ભર્યા સમાચાર છે. કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, પ્રતિબંધ બાદ દરરોજ કંપનીને 5 લાખ ડોલર (આશરે 3.5 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે, જ્યારે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવવાનો ઈનકાર કરી દીધો હતો, ત્યારે સરકારે ગૂગલ અને એપ્પલને કહ્યું હતું કે, તે એપને પ્લે સ્ટોરમાંથી હટાવી લે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ