રાજીનામુ / મેઘાલય હાઇકોર્ટ ટ્રાન્સફરના વિરોધમાં મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામુ

madras cj quits protesting transfer

મદ્રાસ હાઇકોર્ટની મુખ્ય ન્યાયાધીશ વિજયા કે. તાહિલરમાનીએ સુપ્રીમ કોર્ટ કોલેજિયમના મેઘાલય હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાના આદેશ પર પુનવિચાર કરવાના એમના અનુરોધ ફગાવાયા બાદ રાજીનામુ આપી દીધુ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ