સર્વે રીપોર્ટ / છોકરીઓ 7 વર્ષની ઉંમરે પીવે છે સિગારેટ, ઘણી બીડીની પણ શોખીન, આ રાજ્યમાં થયો ચોકાવનાર ખૂલાસો

madhyapradesh seven year old girs are smoking cigarettes global youth tobacco survey

મધ્યપ્રદેશમાં યુવાનોમાં સર્વે થયો જેમાં ગ્લોબલ યુથ ટોબેકો સર્વેના અહેવાલમાં જણાવાયું છે કે એમપીમાં છોકરીઓ 7 વર્ષની ઉંમરે જ સિગારેટ પીવાનું શરૂ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ