મદદ / MPમાં ઝુપડામાં રહેતાં શહિદ પરિવારને સરકારે કોઈ મદદ ના કરતાં ગામ લોકોએ ફંડ ભેગું કરી બંગલો બનાવી દીધો

Madhya Pradesh village youths gift house to martyr widow on Raksha Bandhan

મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલિયા ગામના લોકોએ એવું કર્યું કે તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. પીર પીપલિયા ગામના રહેવાસીઓએ હવાલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફમાં તૈનાત હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ