ચિંતા વધી / પેટાચૂંટણી પહેલાં ભાજપ માટે ખરાબ સમાચાર, બે મંત્રીઓના રાજીનામા પડ્યાં

madhya pradesh two mlas resign

મધ્યપ્રદેશ વિધાનસભાની 28 બેઠકો માટે પેટાચૂંટણીમાં નેશનલ પાર્ટીઓની સાથે-સાથે કેટલીક સ્થાનિક પક્ષ અને અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. એવામાં મધ્યપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ