રાજનીતિ / 'સ્વચ્છ ભારત' હેઠળ બનાવેલ ટોઇલેટ બિનઉપયોગી, લોકોએ કહ્યું-ખુલ્લામાં શૌચ કરવા મજબૂર

madhya pradesh toilets build under swachh bharat mission in seoni not fit to be used

મધ્ય પ્રદેશના સિવનીના એક ગામમાં 'સ્વચ્છ ભારત' હેઠળ બનાવવામાં આવેલા ટોઇલેટ ઉપયોગ કરવા લાયક નથી. સ્થાનીયોનું કહેવું છે કે 'યોગ્ય રીતે ટોઇલેટ બનાવામાં આવ્યા નથી. તેથી તેનો ઉપયોગ કરવામાં નથી કરવામાં આવી રહ્યો. અમે લોકો ખુલ્લામાં ટોઇલેટ જવા માટે મજબૂર છીએ. અમે આ વિશે ઘણી ફરિયાદ કરી, પરંતુ કંઇજ થતું નથી.' 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ