BIG NEWS / મધ્ય પ્રદેશ: જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, 51માંથી 41 સીટ પર કબ્જો કર્યો

madhya pradesh three tier panchayat elections result

મધ્ય પ્રદેશમાંથી વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા પંચાયત ચૂંટણીમાં ભાજપ માટે રાહતના સમાચાર આવ્યા છે. અહીં 51 જિલ્લા પંચાયતમાંથી 41 પર ભાજપના અધ્યક્ષ બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ