શપથ વિધિ / સરકાર બન્યાના 29 દિવસ બાદ શિવ'રાજ'નું વિસ્તરણ, આ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન

madhya pradesh shivraj singh chouhan cabinet ministers rebel jyotiraditya scindia supporters minister swearing

મંગળવારે મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારનું મંત્રીમંડળ વિસ્તર્યું. કમલનાથ સરકારમાં ગયા બાદ શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, પરંતુ હવે લગભગ એક મહિના પછી 5 મંત્રીઓએ શપથ લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ