લાલ 'નિ'શાન

બેદરકારી / વધુ એક ડૉક્ટરની ગંભીર ભૂલ, મૃત જાહેર કરેલો વ્યક્તિ એકાએક થયો જીવીત

Madhya Pradesh: Sagar doctors declared dead alive man postmortem

મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં ડૉક્ટરોની લાપરવાહીનો એક મામલો સામે આવ્યો છે. અહીં ડૉક્ટરોએ એક વૃદ્ધને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જો કે તે વ્યક્તિ જીવિત હતી. પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર, કાશીરામ નામનાં એક શખ્સની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુરૂવારનાં રોજ રાત્રીએ હોસ્પિટલનાં ડૉક્ટરોએ કાશીરામને મૃત જાહેર કરી દીધો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ