અકસ્માત / મધ્યપ્રદેશમાં પણ શ્રમિકોને નડ્યો અકસ્માત, ટ્રક પલટી મારતાં 6 મજૂરોના મોત, 20 ઘાયલ

madhya pradesh sagar dalbatpur truck carrying labourers overturns 5 dead 20 injured truck accident

સડક અને ટ્રક દુર્ઘટનાનો આ ત્રીજો કિસ્સો છે. આ સમયે મધ્યપ્રદેશના સાગરમાં ઘટના બની છે. એમપીથી મજૂરોને લઈને જઈ રહેલી એક ટ્રક દુર્ઘટના ગ્રસ્ત થઈ. તેમાં 6 શ્રમિકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ