Coronavirus / દાવો : ગરમીને કારણે બેહોશ થયો PPE કીટ પહેરેલો 108નો કર્મી, સ્ટાફ કે ડૉક્ટર્સે પણ ન કરી મદદ

madhya pradesh sagar bundelkhand medical college ambulance worker fainted heat wave

મધ્યપ્રદેશના સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કોલેજમાં કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડનાર 108 એમ્બ્યુલન્સનો કર્મચારી ભીષણ ગરમીને કારણે ચક્કર ખાઇને જમીન પર પડી ગયો. કર્મચારી કેટલાય સમય સુધી રસ્તા પર પડ્યો રહ્યો તોપણ કોલેજના ડોક્ટર્સ અને સ્ટાફે મદદ ન કરી. 

બ્રેકિંગ ન્યૂઝ