માનવતા / MPમાં લૉકડાઉનની સ્થિતિમાં કોરોના વૉરિયર્સે કર્યું આ કામ, જાણીને તમને પણ થશે ગર્વ

madhya pradesh policeman  helps injured elderly man reach hospital amid lockdown

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1308 થઈ છે. મધ્યપ્રદેશમાં લૉકડાઉનમાં એક વ્યક્તિની પોલીસે મદદ કરી ત્ચારે ખરી માનવતા સામે આવી છે. પોલીસે વૃદ્ધ વ્યક્તિ કે જેનો પગ તૂટી ગયો હતો તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ