Income Tax raids / CM કમલનાથનાં OSDનાં નિવાસસ્થાને IT રેડઃ CRPF જવાનો અને પોલીસ વચ્ચે માથાકૂટ, જુઓ આ VIDEO

Madhya Pradesh Police, CRPF engage in scuffle as Income Tax raids on Kamal Nath-linked properties continue

મધ્યપ્રદેશમાં પશ્ચિમ બંગાળની જેમ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની વચ્ચે માથાકૂટ થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. કમલનાથ સરકારની પોલીસ પ્લેટિનમ પ્લાજા પહોંચી ગઇ અને સીઆરપીએફની સામે બાખડી ગઇ. આ સિવાય પોલીસે ભોપાલ અને ઇન્દોરમાં રેડનાં ઠેકાણાંઓ પર ઘુસવાની કોશિશ પણ કરી. પોલીસ અને સીઆરપીએફની વચ્ચે થયેલી અથડામણ બાદ સીઆરપીએફ અને જવાનોને પ્લેટિનમ પ્લાજા પર બોલાવ્યાં છે. એક બસ અને સીઆરપીએફનાં જવાન પણ પહોંચ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ