વિવાદ / સની લિયોની પાસે 72 કલાક છે, ગીત ન હતાવ્યું તો એક્શન લેવાશે: MPના ગૃહમંત્રીએ કેમ આપી આવી ધમકી

 madhya pradesh minister narottam mishra warns of fir against sunny leone

સની લિયોનીનું ગીત 'રાધિકા નાચે ઇન મધુબન' વિવાદોમાં ફસાયું છે. MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી છે કે જો આ ગીતને યુટ્યુબ પરથી હટાવવામાં નહીં આવે તો FIR થશે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ