VIDEO / 'મુજકો રાણાજી માફ કરના' ગીત પર ઝૂમ્યા આ રાજ્યના મંત્રી, વીડિયો થયો વાયરલ

madhya pradesh minister imarti devi dancing on bollywood song

મધ્યપ્રદેશની કમલનાથ સરકારના મંત્રી ઇમરતી દેવી ફરી એકવાર ચર્ચામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન ઇમરતી દેવીનો એક ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાજ્ય સરકારમાં મંત્રી ઇમરતી દેવીએ બોલિવૂડના ગીત 'મુઝકો રાણાજી માફ કરના' પર ડાન્સ કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ