અજીબ ઘટના / ભેંસ લઈને થાણે પહોંચ્યો ખેડૂત, સાહેબ પહેલા 5 લીટર દૂધ આપતી હવે દોહવા દેતી નથી, જુઓ પોલીસે શું કર્યું

Madhya Pradesh Man Claims Buffalo

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એક નયા ગામ થાણામાં પોલીસની સામે એક અજીબ ફરીયાદ આવી અને આખરે પોલીસે તેનું સમાધાન પણ કરાવી નાખ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ