કોરોના સંકટ / કોરોના હવે દેશની રક્ષા કરતા જવાનોમાં પણ ફેલાયો, આ એક જ જિલ્લામાં 70 સૈનિકો પોઝિટિવ

madhya pradesh jabalpur 70 army personnel corona positive

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં હવે સેનાના જવાન પણ આવવા લાગ્યા છે. જબલપુરમાં સેના 70થી વધુ જવાનોનો રિપોર્ટ પોઝિટિવમાં આવી ચૂક્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ