મધ્યપ્રદેશ / અહીંનું ગણેશ મંદિર ગણાય છે ચમત્કારી, પૂરી થાય છે તમામ ઈચ્છાઓ

madhya pradesh indore temple khajrana ganesh mandir know the significance

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલું ખજરાના ગણેશ મંદિરની કહાની ચમત્કારિક છે. દૂર દૂર સુધી ભક્તોમાં આ મંદિરની આસ્થા જોવા મળે છે. ભક્તોની આસ્થાનું આ પાવન સ્થાન અવાર નવાર ભગવાનના ચમત્કાર ગણાવે છે. સંતાનની કામના, ધનની ઈચ્છા, નોકરીની જરૂરિયાતથી લઈને અનેક વરદાન મેળવવા માટે આ મંદિર જાણીતું છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ ભક્તોની મનોકામના પૂરી કરે છે. ભક્તો અહીં આવીને ઊંધો સાથિયો બનાવે છે અને તેમનું કામ થઈ જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x