મધ્યપ્રદેશ / ઇન્દોરમાં આંખની હોસ્પિટલની મોટી બેદરકારી, 11 લોકોએ ગુમાવી આંખોની રોશની

madhya pradesh indore hospital 11 patients lose their eye sight after undergoing operation

મધ્યપ્રદેશના ઇન્દોરમાં હોસ્પિટલની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઇન્દોર આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા 11 દર્દીઓએ આંખોની રોશની ગુમાવી દેતા સનસની ફેલાઇ ગઇ છે. હાલ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરી દેવાયું છે. સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ