શિક્ષણ / હિન્દીમાં પણ કરી શકાશે MBBSનો અભ્યાસ, ગૃહ મંત્રી અમિત શાહ આ રાજ્યમાં કરાવશે પ્રારંભ

madhya pradesh home minister amit shah to launch hindi syllabus of medical education

મધ્ય પ્રદેશમાં હવે મેડિકલનું શિક્ષણ હિન્દીમાં કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 16 ઓક્ટોબરે ભોપાલમાં એક કાર્યક્રમમાં હિન્દી તબીબી શિક્ષણનો પ્રારંભ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ