વરસાદ / મધ્યપ્રદેશમાં મેઘરાજાએ સર્જ્યો કહેર, નદીઓએ વિકરાળ રૂપ ધરતાં અનેક ગામડાંઓ બન્યાં સંપર્કવિહોણાં

Madhya Pradesh Heavy Rain rivers overflow

ઓગસ્ટ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. પરંતુ વરસાદનો કહેર સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને મધ્યપ્રદેશમાં ફરી એક વાર વરસાદે મહા મુસીબત ઉભી કરી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદનાં કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદી પરનાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળાં વિસ્તારોમાં રહેતા લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જોઈએ આ અંગનો અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ