ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ના હોય! / પોલીસે રાત્રે ભાજપ સરકારના મંત્રીની ગાડી ચેકિંગ માટે રોકી અને પછી જે થયું તે જાણી ચોંકી જશો

madhya pradesh Gwalior Police Stopped Minister Car At Night

જ્યારે કોઈ રાજકારણીની કારને પોલીસ દ્વારા તપાસ માટે રોકવામાં આવી હોય અને ત્યારબાદ તેઓ રોષે ભરાયા હોય તેવા સમાચાર જોયા અને સાંભળ્યા હશે. પરંતુ જ્યારે પોલીસકર્મીઓએ ચેકિંગ માટે શિવરાજના કેબીનેટ પ્રધાનની ગાડી રોકી ત્યારે તેઓ ભાવૂક થઇ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ