અકસ્માત / મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મોટી દુર્ઘટનાઃ ઑટો અને બસ વચ્ચે ટક્કર, 12 મહિલા અને રિક્ષાચાલકનું મોત

madhya pradesh gwalior bus auto accident mamy people death

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં છાવણી વિસ્તારમાં બસ અને ઑટો વચ્ચે ભયંકર ટક્કર થઇ. અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ