સારવાર / આ કારણે વેન્ટિલેટર પર રખાયા છે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને, હાલત ગંભીર પણ સ્થિર

 madhya pradesh governor lalji tandon is on ventilator in lucknow medanta due condition critical

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને મેદાંતા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ફેફસાં, કિડની અને લીવરમાં તકલીફને કારણે તેમને વેન્ટીલેટર પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લાલજી ટંડનનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ