પ્રેરણા / દરરોજ શાળાએ જવા 24 કિમી સાયકલ ચલાવતી આ વિદ્યાર્થીનીનું 10માનું પરિણામ જાણીને ચોંકી જશો

Madhya Pradesh Girl Who Cycled 24 km Daily Scores 98 percentage In Class 10

એક 15 વર્ષીય વિદ્યાર્થીનીએ તેના દ્રઢ નિર્ધાર અને સખત પરિશ્રમથી દેશને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. રોશની ભાડોરીયા નામની એક છાત્રાએ તેના ગામથી 12 કિમી દૂર આવેલી શાળામાં દરરોજ જવામાં અને પાછા આવવામાં સાયકલ ફેરવીને આ અંતર કાપ્યું હતું અને તેનો સંકલ્પ અને મહેનત રંગ લાવી હતી અને તેણે 10માની પરીક્ષામાં 98.75 ટકા લાવીને સૌને ચોંકાવી દીધા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ