વાહ / બોસ ખેતી કરવી તો આવી જ કરવી! આ ખેડૂતે આઠ કરોડ રૂપિયાના ટમેટાં વેચ્યા, ખુદ કૃષિમંત્રી પહોંચ્યા ઇન્ટરવ્યૂ લેવા

madhya pradesh farmer sold tomatoes worth rs 8 crore agriculture minister get interviewed

પરંપરાગત ખેતીને છોડીને હરદા જિલ્લાના એક સંયુક્ત ખેડૂત પરિવારે બાગાયતી પાકને પસંદ કર્યો. જેનાથી ફક્ત કરોડોમાં કમાણી તો થઈ. પરંતુ અસંખ્ય ખેતમજૂરો માટે રોજગારનું સ્થાયી સાધન પણ બની ગયુ. મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલે આ ખેડૂત પરિવાર સાથે મુલાકાત કરી અને પત્રકારોની જેમ ખેડૂતનો ઈન્ટરવ્યુ લઇને તેની સફળતાની કહાનીને સમજ્યા અને વખાણ કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ