VIDEO / મધ્ય પ્રદેશ: જિલ્લા પંચાયત કચેરી બહાર હોબાળો: કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે થયો ડખો

madhya pradesh ex cm digvijay singh and police clashes in bhopal

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની જિલ્લા પંચાયત કચેરી બહાર પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પોલીસકર્મીઓ વચ્ચે ભારે ધક્કા મુક્કી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ