રાજનીતિ / MPની જેમ મહારાષ્ટ્રમાં પણ સરકાર..? પવારના નિવેદનથી BJP ને લાગશે ઝટકો

Madhya Pradesh developments would not impact Maharashtra says Sharad Pawar

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ કમલનાથ સરકાર પર ખતરો વધી ગયો છે. પરંતુ મહારાષ્ટ્રમાં આવી કોઇ ખતરનાક સ્થિતિ નથી. રાજ્યમાં ત્રણ પક્ષની મહાવિકાસ અઘાડી સરકારના શિલ્પકાર NCP સુપ્રીમો શરદ પવારે આ અંગનો દાવો કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ