મધ્યપ્રદેશ / નર્મદા નદીને પ્રદૂષણ મુક્ત કરવા કરાયો અનોખો પ્રયોગ, ગુજરાત પ્રેરણા લે તો સારું

madhya pradesh cow dung lamps will be used in narmada jayanti

અમરકંટકથી શરૂ થયેલી અને ગુજરાતીઓને પાવન કરતી અને રેવાના હુલામણા નામથી જાણીતી નર્મદા નદીની આરાધના માટે દર વર્ષે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે નર્મદાને પ્રદૂષણ મુક્ત કરવા માટે મધ્યપ્રદેશમાં આ વખતે નર્મદા જયંતી પર પાંદડાં અને લોટના દીપકથી દીપદાન કરવામાં આવ્યું હતું. આ પહેલમાંથી ગુજરાતના નાગરિકો પણ પ્રેરણા લેશે તો ચોક્કસ આપણે પણ આપણી નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીશું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ